Pages

અરસપરસ તાલુકા/જિલ્લાફેર બદલી ફોર્મ

 ટૂંક સમયમાં ઓનલાઇન તાલુકા/જિલ્લાફેર બદલી કેમ્પ થવાની શક્યતા છે. તો તાલુકા અરસપરસ કે જિલ્લાફેર અરસપરસ બદલી ઇચ્છતા ધોરણ- 1 થી 8 ના કોઇપણ વિભાગમાં કામ કરતા શિક્ષકમિત્રો આ ફોર્મ ભરો, જેથી સૌને પોતાના વતનમાં અરસપરસ બદલી કરવા માટેની જગ્યાનો ખ્યાલ આવે. 

➤ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31/01/2021

અરસપરસ તાલુકા/જિલ્લાફેર બદલી વર્ષ-  2021 માટે ગુગલ ફોર્મ ભરવા અહીં ક્લીક કરો.

➤ અરસપરસ તાલુકા/જિલ્લાફેર બદલી માટેની યાદી ડાઉનલૉડ કરવા માટે અહીં ક્લીક કરો.

(નોંધ :- ફેબ્રુઆરી 2021 માં આ યાદી આ જ લીંક પર પ્રસિધ્ધ કરવામાં આવશે. )

2020 ની ધોરણ- 1 થી 5 ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

2020 ની ધોરણ - 6 થી 8  ભાષા ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો. 

2020 ની ધોરણ - 6 થી 8  ગણિત-વિજ્ઞાન ની  અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો.

2020 ની ધોરણ - 6 થી 8  સામાજિક વિજ્ઞાન  ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો.


દરેક શિક્ષક સુધી આ માહિતી પહોંચાડો.

No comments:

Post a Comment