ટૂંક સમયમાં ઓનલાઇન તાલુકા/જિલ્લાફેર બદલી કેમ્પ થવાની શક્યતા છે. તો તાલુકા અરસપરસ કે જિલ્લાફેર અરસપરસ બદલી ઇચ્છતા ધોરણ- 1 થી 8 ના કોઇપણ વિભાગમાં કામ કરતા શિક્ષકમિત્રો આ ફોર્મ ભરો, જેથી સૌને પોતાના વતનમાં અરસપરસ બદલી કરવા માટેની જગ્યાનો ખ્યાલ આવે.
➤ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31/01/2021
➤ અરસપરસ તાલુકા/જિલ્લાફેર બદલી વર્ષ- 2021 માટે ગુગલ ફોર્મ ભરવા અહીં ક્લીક કરો.
➤ અરસપરસ તાલુકા/જિલ્લાફેર બદલી માટેની યાદી ડાઉનલૉડ કરવા માટે અહીં ક્લીક કરો.
(નોંધ :- ફેબ્રુઆરી 2021 માં આ યાદી આ જ લીંક પર પ્રસિધ્ધ કરવામાં આવશે. )
2020 ની ધોરણ- 1 થી 5 ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
2020 ની ધોરણ - 6 થી 8 ભાષા ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો.
2020 ની ધોરણ - 6 થી 8 ગણિત-વિજ્ઞાન ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો.
2020 ની ધોરણ - 6 થી 8 સામાજિક વિજ્ઞાન ની અરસપરસ જગ્યાની યાદી ડાઉનલૉડ કરવા અહીં ક્લીક કરો.
દરેક શિક્ષક સુધી આ માહિતી પહોંચાડો.
No comments:
Post a Comment